- 24-11-2024
- 08-12-2024
- 22-12-2024
Respected Shravak/Shravika,
Pranam.
With the blessings of Dev, Guru, and Dharma, the work of our Jinalaya is progressing well in India and here in Melbourne. Our collective dream has started becoming a reality. Shri Melbourne Shwetamber Jain Sangh is taking the next step towards the construction of the new Jinalay.
An important step forward for the Jinalay is making of the Pratimajis (Prabhuji & Dev-Devi)
MSJS is pleased to invite you with your family to an important event for our Jinalay Project “પ્રભુની મૂર્તિ આત્માની અનુભૂતિ " on Sunday, 6th March 2022 under the spiritual guidance and blessings of Param Pujya Acharya Bhagwant Jagvallabh Suri Maharaja.
Date: Sunday - 6th March 2022
Time: 3:00PM to 10:00PM with Early dinner
Venue: MSJS Centre 124-126 Rowans Road, Moorabbin VIC 3189.
Looking forward to your participation.
દેવ, ગુરુ, અને ધર્મની અસીમ કૃપાથી આપણા જિનાલયનું કાર્ય ભારતમાં અને અહીં મેલબર્નમાં સારી રીતે આગળ વધી રહ્યું છે.... આપણા બધાની આંખો સમક્ષ નૂતન જિનાલય આકાર લેતું દેખાઈ રહ્યું છે... અને હવે આપણા જિનાલયમાં ક્યા પ્રભુજી બિરાજશે? પ્રતિષ્ઠિત પ્રભુજી કેવા સુંદર લાગશે? આ ભાવધારામાં આપણે સૌ કલ્પનાઓના અશ્વ પર સવાર થઈ નૂતન જિનાલયમાં પ્રભુજીની પ્રતિષ્ઠા તરફ આગેકૂચ કરી રહ્યાં છીએ.
આ દિશામાં આગળ વધવા માટેનું એક મહત્વનું પગલું એટલે પ્રભુજી અને દેવ-દેવીની પ્રતિમાજીનું નિર્માણ...આ ઘડી ટૂંક સમયમાં આવી જશે... તો ચાલો એની તૈયારીમાં લાગી જઈએ.
શ્રી મેલબર્ન શ્વેતામ્બર જૈન સંઘના આંગણે ઉત્તમોત્તમ અંજનશલાકાનો અવસર આવીને પડઘમ વગાડી રહ્યો છે.
ફાગણ સુદ ૪, રવિવાર તા. ૬ માર્ચ ૨૦૨૨ ના રોજ જિનાલયના ચાર પ્રભુજી, શ્રી સિદ્ધચક્રજી, અને દેવ-દેવીની પ્રતિમા તથા ત્રણ મંગલ મૂર્તિ ભરાવવાના લાભો ચડાવા દ્વારા આપવામાં આવશે:
૧. શ્રી સુમતિનાથ પ્રભુ (મૂળનાયક) – ૪૧ ઈંચ સંગેમરમર (માર્બલ પરિકર સહિત)
૨. શ્રી ચંદ્રપ્રભ સ્વામી – ૩૧ ઈંચ સંગેમરમર (માર્બલ પરિકર સહિત)
૩. શ્રી મહાવીર સ્વામી – ૩૧ ઈંચ સંગેમરમર (માર્બલ પરિકર સહિત)
૪. શ્રી શાંતિનાથ ભગવાન – ૭ ઈંચ (ચાંદી પરિકર સહિત)
૫. શ્રી સિદ્ધચક્રજી – (ચાંદી)
૬. શ્રી સુમતિનાથ પ્રભુ – ત્રણ મંગલમૂર્તિ - સંગેમરમર (માર્બલ)
૭. શ્રી માણિભદ્ર યક્ષરાજ – ૨૭ ઈંચ સંગેમરમર (માર્બલ)
૮. માતા પદ્માવતી દેવી – ૨૭ ઈંચ સંગેમરમર (માર્બલ)
બપોરે ૪:૩૦ વાગે જાજમ પાથરવાની વિધિ માટે એક ચડાવો થશે... ઈચ્છુક લાભાર્થી પરિવારે ચોક્ખા અથવા પૂજાના કપડાં સાથે લાવવા વિનંતિ.
પ્રસંગ: પ્રભુની મૂર્તિ આત્માની અનુભૂતિ
નિશ્રા અને આશીર્વાદ: ધર્મ ચક્રતપ પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી જગવલ્લભ સૂરિ મહારાજા અને શ્રમણ ભગવંતો
તિથિ: ફાગણ સુદ ૪ ૨૦૭૮ – મલ્લિનાથ પ્રભુના ચ્યવન કલ્યાણકનો પાવન દિવસ
તારીખ: ૬ માર્ચ ૨૦૨૨
સમય: બપોરે ૩:૦૦ થી રાત્રે ૧૦:૦૦ – છેલ્લે સુધી રોકાશે એ જ આ ઐતિહાસિક પ્રસંગ માણી શકશે.
સ્થળ: MSJS Centre 124-126 Rowans Road Moorabbin VIC 3189
સ્વામિ વાત્સ્લ્ય: સાંજે ૪:૪૫ થી ૬:૩૦
Link: https://us02web.zoom.us/j/83586685938?pwd=MlVyU0FkZWhFYUc0em5iU2g0MmRXdz09
Meeting ID: 835 8668 5938
Passcode: 755954
પ્રસંગની વિગતો:
૧. શ્રી સંઘના નાના બાળક અને બાળિકાઓ દ્વારા પ્રભુ ભક્તિ નૃત્ય
૨. પ્રોજેક્ટ વિશે સંક્ષિપ્ત માહિતી
૩. પૂજ્ય શ્રી નું વ્યાખ્યાન
૪. જાજમ પાથરવાનો ચડાવો અને વિધિ
૫. નૂતન જિનાલયના પ્રભુજી અને દેવ-દેવીઓની પ્રતિમા ભરાવવાના ચડાવા
Lead up to the 6th March event, following Swadhyay took place:
1. 17/02/2022 - પ્રભુ અને બિંબ અનોખો સંગમ - શ્રી દિપકભાઈ શાહ (બારડોલી)
2. 26/02/2022 - "પરમ" પ્રત્યેની કૃતજ્ઞતાથી "સ્વ" ની પૂર્ણતા - શ્રી શ્રીપાલભાઈ રાજા
3. 02/03/2022 - પ્રતિમાથી પરમાત્મા તરફ પ્રયાણ - શ્રી અતુલભાઈ વી. શાહ
Video recordings for the same can be found in the playlist below:
Warm Regards
MSJS Management Committee.
RSVP is now closed. Contact us at [email protected] for more information.
If you are unwell or have a temperature, you are requested to stay home to help us protect our Sadharmik.
Upon arrival please scan the QR code and 'Check-In'.
Since this event is in the car park of MSJS Centre children must be accompanied by an adult. Accompanying adults will have the ultimate responsibility for Child’s safety.
Please ensure you practice social distancing.
MSJS Centre, 124-126 Rowans Road, Moorabbin, VIC 3189.
Parking and other information for the day:
In case Bricker Reserve Parking becomes full, all are requested to find an appropriate on-street car park without adversely affecting neighbours – both residential and commercial premises.
Overall Lead |
Dhvanit Shah |
0430 019 014 |
Event Lead |
Bhavin Shah |
0430 443 043 |
Finance |
Ridhhi Mehta Dhrupal Shah |
0416 495 082 0449 979 237 |
Meal Arrangements |
Priyank Shah & Rohit Jain |
0408 287 575 |
Decoration |
Dimple Jain Sonal Jain |
0402 292 409 0470 049 834 |
Pooja |
Akshay Shah |
0406 433 293 |
AV |
Nishal Mehta |
0408 306 354 |
Music |
Vikram Jain |
0421 157 870 |
Photography |
Vishal Mehta Saurin Shah |
0470 370 220
|
Technology |
Harshang Shah Kailesh Shah |
0409 417 664 0401 092 590 |