Skip to the content

Loading...
  • Melbourne
  • Navkarshi
  • Sunset

Today:

Menu

અંજનશલાકા મહોત્સવ મુહૂર્ત પ્રદાન, રજત તુલા મહોત્સવ, CRA તથા પાઠશાળા ઈનામ વિતરણ અને તપસ્વી બહુમાન

આદરણીય શ્રાવક/શ્રાવિકા, 
પ્રણામ.
 
દેવ, ગુરુ અને ધર્મના આશીર્વાદથી, આપણા નુતન જિનાલયની પ્રતિષ્ઠા તરફ એક ડગલું નજીક આવી રહ્યા છીએ....
 
MSJS મેનેજમેન્ટ કમિટી આપને નુતન જિનાલય અંજનશલાકા મુહુર્ત પ્રદાનના મંગલમય પ્રસંગમાં આમંત્રણ આપતા આનંદ અનુભવે છે. આ પ્રસંગમાં નીચે જણાવેલ વિવિધ કાર્યક્રમનો સમાવેશ કરેલ છે:

  1. પૂજ્ય આચાર્ય ભગવંત દ્વારા આપણા નુતન જિનાલયના પ્રભુજીનું અંજનશલાકા મહોત્સવ મુહૂર્ત પ્રદાન
  2. પૂજ્ય ગુરુદેવ આચાર્ય જગવલ્લભ સૂરી મહારાજાની આચાર્ય પદવીની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે રજત તુલા મહોત્સવ
  3. CRA તથા પાઠશાળા ઈનામ વિતરણ અને તપસ્વી બહુમાન

વિક્ટોરિયન સરકાર દ્વારા પ્રતિબંધો હળવા કરવા અંગેની તાજેતરની જાહેરાતના થતાં જ આ કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી આ ઈમેલ વહેલો મોકલી ન શકાયો તે બદલ મિચ્છામિ દુક્કડમ.
 
તારીખ અને દિવસ: ૨૮ નવેમ્બર ૨૦૨૧, રવિવાર કારતક વદ ૯
સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦
સ્થળ: MSJS સેન્ટર – ૧૨૪-૧૨૬ રોવન્સ રોડ મુરાબ્બીન વિક્ટોરિયા ૩૧૮૯
 
વિગતવાર સૂચિ:

  1. ૧૦:૩૦ - ૧૨:૦૦ CRA તથા પાઠશાળા ઇનામ વિતરણ
  2. ૧૨:૦૦ - ૧૩:૩૦ મહાત્મા દ્વારા વ્યાખ્યાન, પૂજ્યશ્રીનો ગુણાનુવાદ, અંજનશલાકા મુહુર્ત પ્રદાન માટે ચડાવા અને નિલેશ રાણાવત દ્વારા ભક્તિ સંગીત
  3. ૧૩:૩૦ - ૧૫:૦૦ સ્વામીવાત્સલ્ય (બપોરનું ભોજન)
  4. ૧૫:૦૦ - ૧૬:૩૦ રજત તુલા મહોત્સવ અને પૂજ્ય આચાર્ય ભગવંત દ્વારા અંજનશલાકા મુહૂર્ત પ્રદાન
  5. ૧૬:૩૦ - ૧૭:૦૦ તપસ્વી બહુમાન

 
વધારાની માહિતી:

  1. મહેરબાની કરીને નોંધ કરો કે વિક્ટોરિયન સરકારની માર્ગદર્શિકા અનુસાર, ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓ જેઓને સંપૂર્ણ કોવિડ રસી આપવામાં આવી છે તેઓને જ ભાગ લેવાની પરવાનગી આપવામાં આવશે સિવાય કે તમારી પાસે exemption હોય.
  2. હાજરી આપનાર દરેક વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
  3. કોવિડ અધિકારી તમને પ્રવેશદ્વાર પર તમારું ડબલ રસીકરણ પ્રમાણપત્ર બતાવવા વિનંતી કરશે. આપને નમ્રતાપૂર્વક સહકાર આપવા વિનંતી છે.
  4. MSJS સેન્ટર કાર પાર્ક એક બાંધકામ સ્થળ છે અને કાર પાર્ક બંધ રહેશે. તમને વિનંતી કરવામાં આવે છે કે રોવન્સ રોડ પર GR બ્રિકર રિઝર્વ કાર પાર્ક અથવા સ્ટ્રીટ પાર્કિંગનો ઉપયોગ કરશોજી.
  5. આપણા સાધર્મિકોની સલામતીના હિતમાં, જો તમારી તબિયત સારી નથી, તો કૃપા કરીને હાજરી આપવાનું ટાળશોજી.

રજત તુલા મહોત્સવ શું છે? નાનો વિડિયો જુઓ.
 
આશા રાખીએ છીએ કે આપ આ સુંદર પ્રસંગ માણવા જરુર પધારશો....
 
જો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય, તો કૃપા કરીને [email protected] દ્વારા અમને લખો.
 
MSJS મેનેજમેન્ટ કમિટી

 

Anjanshalaka Muhurt Pradan, Rajat Tula Mahotsav, CRA & Pathshala Prize distribution and Tapasvi Bahuman

Respected Shravak/Shravika,
Pranam.
 
With the blessings of Dev, Guru and Dharma, we are getting one step closer to our Jinalay Pratishtha....
 
MSJS Management Committee is pleased to invite you to a combined event comprising of:

  1. MSJS New Jinalay Prabhuji Anjanshalaka Muhurt Pradan by Pujya Acharya Bhagwant
  2. Rajat Tula Mahotsav on account of 25th Anniversary of Acharya Padvi of Pujya Gurudev Acharya Jagvallabh Suri Maharaja
  3. CRA & Pathshala Prize distribution and Tapasvi Bahuman

With reference to a recent announcement by the Victorian Government about easing restrictions, the decision was made to organise this event at short notice. Michchhami Dukkadam.
 
Date & Day: 28th November 2021, Sunday Kartak Vad 9
Time: 10:30 AM to 5:00 PM
Venue: MSJS Centre - 124-126 Rowans Road Moorabbin Victoria 3189
 
Detailed Schedule:

  1. 10:30 - 12:00 CRA and Pathshala Prize Distribution: 10:30 AM to 12:00 Noon
  2. 12:00 - 13:30 Vyakhyan by Mahatma, Pujyashri's Gunanuvad, Couple of Chadava, and Bhakti Sangeet by Nilesh Ranavat
  3. 13:30 - 15:00 Swamivatsalya  (Lunch)
  4. 15:00 - 16:30 Rajat Tula Mahotsav and Anjanshalaka Muhurt Pradan
  5. 16:30 - 17:00 Tapasvi Bahuman

Additional Information:

  1. Please note that in line with the Victorian government guidelines, Children under the age of 16 plus adults who are fully vaccinated will be permitted to participate unless you have an exemption.
  2. Registration of Everyone attending is mandatory
  3. Covid officer will request you to show your double vaccination certificate at the entrance. You are requested to kindly co-operate.
  4. MSJS Centre car park is a construction site and car park will remain closed. You are requested to kindly use the GR Bricker Reserve car park or street parking on Rowans Road.
  5. In the interest of community safety, If you are unwell please refrain from attending.

What is Rajat Tula Mahotsav? Watch a short video.
 
Looking forward to your participation....
 
If you have any queries, please write to us via [email protected].
 
MSJS Management Committee.

RSVP

RSVP is now closed for this event.

RSVP

Person 1 Details
Person 2 Details
Person 3 Details
Person 4 Details
Person 5 Details
Person 6 Details
Person 7 Details
Person 8 Details
Person 9 Details
  • If you are unwell or have a temperature, you are requested to stay home to help us protect our Sadharmik.

  • Upon arrival please visit the registration desk and most importantly scan the QR code and 'Check-In'. 

  • You are requested to kindly follow the COVID Safety marshal's instructions at all times.

MSJS Centre, 124-126 Rowans Road, Moorabbin, VIC 3189.

Parking and other information for the day:

  1. All requested to use G. R. Bricker Reserve car park and Rowans Road street Parking. 
  2. STRICTLY NO PARKING, No U-TURN, and NO REVERSE on Isabella St (across Rowans Road).
  3. MSJS Centre Carpark will not be available for parking.
  4. Refer to the below Map for recommended car parking spots.
  5. Kindly consider your and the safety of others around you.
  6. We request you to kindly observe silence and refrain from disturbing the neighbourhood. 
  7. Parents / Guardians should take complete responsibility for the safety of their children and ensure they are supervised all the time.

In case Bricker Reserve Parking becomes full, all are requested to find an appropriate on-street car park without adversely affecting neighbours – both residential and commercial premises.

Overall Lead

Dhvanit Shah

0430 019 014

Event Lead

Bhavin Shah

0430 443 043

Finance

Ridhhi Mehta

Dhrupal Shah

0416 495 082

0449 979 237

Meal Arrangements

Priyank Shah & Rohit Jain

0408 287 575

Decoration

Dimple Jain

Sonal Jain

0402 292 409

0470 049 834

Pooja

Akshay Shah

0406 433 293

AV

Nishal Mehta

0408 306 354

Music

Vikram Jain

0421 157 870

Photography

Vishal Mehta

Saurin Shah

0470 370 220

 

Technology

Harshang Shah

Kailesh Shah

0409 417 664

0401 092 590

 

Next Samayik

  • 02-02-2025
  • 16-02-2025
  • 02-03-2025

 

Ahimsa Paramo Dharma

Non-violence is the highest religion