Skip to the content

Loading...
  • Melbourne
  • Navkarshi
  • Sunset

Today:

Menu

Kshatriya Kund Mahatirth Bhavsparshna

Respected Shravak & Shravika

Pranam.
 
We are pleased to invite you along with your family to a unique event which provide an opportunity of understanding significane of Kshatriya Kund Mahatirth - A historical place three of five Kalyanak of Prabhu Mahaveer took place - Chyavan, Janma and Diksha.
 
We are fortunate to have Shri Harshvardanbhai Guruji along with musician Shri Jatinbhai Bid from India who are on their Australia wide tour to spread knowledge about this Kalyan bhumi and conducting Kshatriyakund Mahatirth Bhav Yatra.
 
All are encouraged to participate in this rare opportunity to learn about Kalyan bhumi of Prabhu Veer.

પુણ્યવંતા સંધના આરાધક ભાઇઓ તથા બહેનો..
 
સાદર પ્રણામ..
 
ભારતની ભવ્ય ભોમકા પર દિવ્ય અને પ્રભાવવંત અનેકવિધ તીર્થો પવિત્રતાનો સાદ કરી રહ્યાં છે.. દ્રવ્ય એવં ભાવ ના માધ્યમે તીર્થભક્તિ કરી અનેક ભાગ્યશાળીઓ તીર્થ થી સંસારરૂપ સમુદ્ર તરાય તે શાસ્ત્રોક્તિને સાર્થક કરી રહ્યા છે.
 
શ્રેષ્ઠતમ તીર્થોની હારમાળામાં શ્રી તીર્થંકર પ્રભુની કલ્યાણભૂમીનુ અનન્ય સ્થાન છે. સહુથી વધુ કલ્યાણ ભૂમિ ને પોતાના ખોળે ધારણ કરનારો પવિત્રતમ્ ભારતનો પૂર્વ પ્રદેશ ઘણો સૌભાગ્યવંત ગણી શકાય. તેમા પણ  આપણા આસન્ન ઉપકારી શાસન નાયક શ્રી મહાવીર દેવ પ્રભુની ચ્યવન, જન્મ એવં દીક્ષા એમ ત્રણ-ત્રણ કલ્યાણકોની ભૂમિ એટલેજ તો શ્રી ક્ષત્રિયકુંડ મહાતીર્થ.
 
ઘણી વખત શ્રી શંત્રુજય કે શ્રી ગિરનાર તીર્થ ની ભાવ યાત્રા સાંભળી હશે.. પરંતુ અત્યંત રોમાંચકારી એવં ચમત્કારો ભરપૂર શ્રી ક્ષત્રિયકુંડ મહાતીર્થ ભાવ સ્પર્શના સાંભળવાનો  અવસર આવ્યો છે.
 
હદયને ઝંકૃત કરે તેવા આ ભૂમિ પર વીતેલા પ્રભુના જીવનના કથા સ્પંદનો અને ૨૬૦૦ પ્રાચીન કસોટીથી નિર્મિત જીવિત શ્રી મહાવીર સ્વામી પ્રભુનું જીવંત વર્ણન સાંભળવાની અમૂલ્ય તકનો સહુ કોઈ લાભ લે તેવી વિનંતી છે.
 
શ્રી ક્ષત્રિયકુંડ મહાતીર્થનો ભારતભરમાં તથા વિશ્વ વ્યાપી પ્રચાર અર્થે નીકળેલા શ્રી હર્ષવદવનભાઇ ગુરુજી સહસાથી મધુરસંગીતકાર શ્રી જતીનભાઇ બીદ આપણા શ્રી સંધમાં પધારવાના છે..
 
તો સહુ ચાલો સાથે તીર્થ ઉજાગર કરવાના પ્રયત્નમાં  સહભાગી બનીએ..

 

 Day & Date:   Wednesday 6th November 2019
 Time:  8:00 pm onward
 Venue:  MSJS Centre 124-126 Rowans Road, Moorabbin VIC 3189
 Dress Code:   White / light colour traditional dress


Note: We encourage everyone to bring your children. We will do our best to setup some activities for children if they don't want to join info session.

We look forward to your participation to support & encourage our local singers and musicians.  

For any queries, please email us on [email protected].

Kind Regards,
MSJS Management Committee

Next Samayik

  • 02-02-2025
  • 16-02-2025
  • 02-03-2025

 

Ahimsa Paramo Dharma

Non-violence is the highest religion